બાજરાની ખીચડી રેસીપી, Bajra Khichdi ( Rajasthani) Recipe In Gujarati (2024)

You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > રાજસ્થાની વ્યંજન > રાજસ્થાની ખીચડી / પુલાવ > બાજરાની ખીચડી

તરલા દલાલ દ્વારા

બાજરાની ખીચડી રેસીપી, Bajra Khichdi ( Rajasthani) Recipe In Gujarati (1)

add to my cookbookadd to shopping list


5/5 stars100% LIKED IT1 REVIEWALL GOOD

bajra khichdi recipe | Rajasthani bajra khichdi | healthy black millet Indian khichdi | - Read in English

बाजरा खिचड़ी रेसिपी | राजस्थानी बाजरे की खिचड़ी | हेल्दी बाजरा खिचड़ी - हिन्दी में पढ़ें (Bajra Khichdi ( Rajasthani) in Hindi)


Added to 294 cookbooks This recipe has been viewed 49653 times

બાજરાની ખીચડી રેસીપી | રાજસ્થાની બાજરાની ખીચડી | હેલ્ધી બાજરાની ખીચડી | bajra khichdi in Gujatati | with 20 amazing images.

જ્યારે ઘરે જ કંઇક બનાવીને ખાવાની ઇચ્છા થાય ત્યારે પ્રથમ તો મનમાં ખીચડીની જ યાદ આવે. તમારો આખા દીવસનો થાક ઉતારી તન અને મનને સ્વસ્થ રાખતી આ રાજસ્થાની ભપકાદાર બાજરાની ખીચડી તમને જરૂર સંતોષ આપશે.

રાજસ્થાનમાં ચોખાને બદલે બાજરાનો ઉપયોગ વધુ પડતો થાય છે એટલે આ ખીચડીમાં પણ દેશના બીજા પ્રદેશમાં બનતી ચોખાની ખીચડીથી અલગ બાજરાનો ઉપયોગ થયો છે. આ બાજરાની ખીચડી એવી મલાઇદાર અને મધુર ખુશ્બુદાર બને છે કે તે તમને શારીરિક અને માનસિક આરામ આપી, દહીં સાથે ખાવાથી સંપૂર્ણ જમણનો અહેસાસ આપશે.

જો તમને આ ખીચડી અલગ રીતે માણવી હોય તો તમે બાજરા અને મગની દાળ સાથે પ્રેશર કુકરમાં થોડા સમારેલા શાકભાજી ઉમેરી શકો અથવા આ ખીચડીને વિવિધ મસાલાનો વઘાર પણ આપી શકો.

Add your private note

બાજરાની ખીચડી રેસીપી - Bajra Khichdi ( Rajasthani) recipe in Gujarati

Tags

રાજસ્થાની ખીચડી / પુલાવરાજસ્થાની પારંપારીક સંયોજીક વ્યંજનખીચડી રેસિપીનું કલેક્શન | વેજ ખીચડીચોખા, ખીચડી અને પુલાવએસિડિટી ચોખા / પુલાવ / બિરયાનીડિનરમાં બિરયાનીમનગમતી ભાત / ખીચડી રેસીપી

તૈયારીનો સમય:&nbsp &nbspપલાળવાનો સમય: ૮ કલાક&nbsp &nbspબનાવવાનો સમય:&nbsp &nbspકુલ સમય:&nbsp &nbsp૨ માત્રા માટે
મને બતાવોમાત્રા માટે

સામગ્રી

૧/૨ કપ બાજરી , ૮ કલાક પલાળી રાખ્યા બાદ નીતારી લીધેલી
૧/૨ કપ પીળી મગની દાળ , ધોઇને નીતારી લીધેલી
મીઠું , સ્વાદાનુસાર
૧ ટેબલસ્પૂન ઘી
૧ ટીસ્પૂન જીરૂ
૧/૨ ટીસ્પૂન હીંગ
૧/૪ ટીસ્પૂન હળદર

વિધિ

  1. એક પ્રેશર કુકરમાં બાજરી, મગની દાળ, મીઠું અને ૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી લીધા પછી કુકરની ૪ સીટી સુધી બાફી લો.
  2. કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો.
  3. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમાં જીરૂ મેળવો.
  4. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ અને હળદર મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
  5. તે પછી તેમાં બાફેલી બાજરી-મગની દાળનું મિશ્રણ અને થોડું મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  6. તરત જ પીરસો.

વિગતવાર ફોટો સાથે બાજરાની ખીચડી રેસીપી


જો તમને આ બાજરાની ખીચડી ગમે

  1. જો તમને આ બાજરાની ખીચડી ગમે, તો તમે અન્ય ખીચડી પણ અજમાવી શકો છો જેવી કે

    • પંચમેળ ખીચડી
    • દહીંવાળી મગની દાળની ખીચડી
    • તરકારી ખીચડી

    બાજરાની ખીચડી રેસીપી, Bajra Khichdi ( Rajasthani) Recipe In Gujarati (2)


બાજરાની ખીચડી તૈયાર કરવા માટે

  1. બાજરાની ખીચડી (રાજસ્થાની બાજરાની ખીચડી) બનાવવા માટે પ્રથમ બાજરાને એક ઊંડા બાઉલમાં મૂકી પાણી વડે ૨ થી ૩ વખત ધોઇ લો.
    બાજરાની ખીચડી રેસીપી, Bajra Khichdi ( Rajasthani) Recipe In Gujarati (3)
  2. તે પછી બાઉલમાં જરૂરી પાણી સાથે બાજરાને પલાળવા મૂકો.
    બાજરાની ખીચડી રેસીપી, Bajra Khichdi ( Rajasthani) Recipe In Gujarati (4)
  3. બાઉલને ઢાંકીને લગભગ ૮ કલાક માટે બાજુ પર રાખો. જો તમારી પાસે ૮ કલાકનો સમય ન હોય તો ૪ કલાક સુધી પલાળી રાખ્યા બાદ બાજરાને મિક્સરમાં થોડો સમય ફેરવીને કરકરૂં પાવડર તૈયાર કરી લો.
    બાજરાની ખીચડી રેસીપી, Bajra Khichdi ( Rajasthani) Recipe In Gujarati (5)
  4. પલાળેલા બાજરા ૮ કલાક પછી આવા દેખાશે. પલાળેલા બાજરા અને નાચની આપણા શરીરને ગરમાશ આપે છે અને તે ઉપરાંત ઠંડીના દીવસોમાં તેનો ઉપયોગ કરવો સલાહભર્યું ગણાય છે કારણકે તે પોષકતત્વોના શોષણમાં મદદરૂપ થાય છે. આપણા શરીરમાં સ્નાયુપેશી બનાવવામાં મદદરૂપ થાય છે.
    બાજરાની ખીચડી રેસીપી, Bajra Khichdi ( Rajasthani) Recipe In Gujarati (6)
  5. હવે બાજરાને ગરણી વડે ગાળીને બાજુ પર રાખો.
    બાજરાની ખીચડી રેસીપી, Bajra Khichdi ( Rajasthani) Recipe In Gujarati (7)
  6. હવે પીળી મગની દાળ ગરણીમાં મૂકી નળની નીચે વહેતા પાણી વડે ૨ થી ૩ વખત ધોઇ લો.
  7. તે પછી તેને સંપૂર્ણ રીતે ગાળીને બાજુ પર રાખો.
    બાજરાની ખીચડી રેસીપી, Bajra Khichdi ( Rajasthani) Recipe In Gujarati (8)


બાજરા ખીચડી બનાવવાની રીત

  1. એક પ્રેશર કુકરમાં પલાળેલા બાજરાને રાખો.
    બાજરાની ખીચડી રેસીપી, Bajra Khichdi ( Rajasthani) Recipe In Gujarati (9)
  2. તે પછી તેમાં પીળી મગની દાળ મેળવો.
    બાજરાની ખીચડી રેસીપી, Bajra Khichdi ( Rajasthani) Recipe In Gujarati (10)
  3. તેમાં મીઠું મેળવો.
    બાજરાની ખીચડી રેસીપી, Bajra Khichdi ( Rajasthani) Recipe In Gujarati (11)
  4. તેમાં 2 કપ પાણી ઉમેરો.
    બાજરાની ખીચડી રેસીપી, Bajra Khichdi ( Rajasthani) Recipe In Gujarati (12)
  5. ચમચા વડે તેને સારી રીતે મિક્સ કરી લો.
    બાજરાની ખીચડી રેસીપી, Bajra Khichdi ( Rajasthani) Recipe In Gujarati (13)
  6. પ્રેશર કુકરને ઢાંકી ૪ સીટી સુધી બાફી લો. પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો. તે પછી ઢાંકણ ખોલો.
    બાજરાની ખીચડી રેસીપી, Bajra Khichdi ( Rajasthani) Recipe In Gujarati (14)


બાજરાની ખીચડીના તડકા માટે

  1. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી લો.
    બાજરાની ખીચડી રેસીપી, Bajra Khichdi ( Rajasthani) Recipe In Gujarati (15)
  2. ઘી જ્યારે ગરમ થઇ જાય ત્યારે તેમાં જીરૂ મેળવો.
    બાજરાની ખીચડી રેસીપી, Bajra Khichdi ( Rajasthani) Recipe In Gujarati (16)
  3. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ અને હળદર પાવડર મેળવો.


    બાજરાની ખીચડી રેસીપી, Bajra Khichdi ( Rajasthani) Recipe In Gujarati (17)
  4. મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
    બાજરાની ખીચડી રેસીપી, Bajra Khichdi ( Rajasthani) Recipe In Gujarati (18)
  5. હવે તેમાં રાંધેલા બાજરા-પીળી મગની દાળનું મિશ્રણ ઉમેરો.
    બાજરાની ખીચડી રેસીપી, Bajra Khichdi ( Rajasthani) Recipe In Gujarati (19)
  6. બાજરાની ખીચડીમાં થોડું મીઠું મેળવો. અહીં યાદ રાખવાનું છે કે આપણે આગળ પણ ખીચડીમાં મીઠું મેળવેલું છે.
    બાજરાની ખીચડી રેસીપી, Bajra Khichdi ( Rajasthani) Recipe In Gujarati (20)
  7. મિશ્રણને બરોબર મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
    બાજરાની ખીચડી રેસીપી, Bajra Khichdi ( Rajasthani) Recipe In Gujarati (21)
  8. ઘી વડે સજાવીને આ બાજરા ખીચડીને દહીં સાથે પીરસો.
    બાજરાની ખીચડી રેસીપી, Bajra Khichdi ( Rajasthani) Recipe In Gujarati (22)

Accompaniments


RECIPE SOURCE : Rajasthani Cookbook- Gujarati

Also View These Popular Recipes

Just Added

85 new recipes
50 new photos

2 new reviews
25 नई हिंदी रेसिपी
2 નવી ગુજરાતી રેસીપી

Related Articles

  • Benefits Of Parsley
  • Benefits Of Basil Holy Basil Tulsi
  • Uses Of Paneer Cottage Cheese
  • Benefits Of Sweet Potatoes Shakarkand
  • Benefits Of Dried Figs Anjeer
  • Benefits Of Fresh Figs Fresh Anjeer
  • Uses Of Sweet Potatoes Shakarkand
  • Benefits Of French Beans Fansi
  • Benefits Of Celery Ajmoda
  • 9 Super Benefits Of Quinoa

Post your own recipe

Recipe Contest

No Contest Announced

View contest archive....

બાજરાની ખીચડી રેસીપી, Bajra Khichdi ( Rajasthani) Recipe In Gujarati (29)

બાજરાની ખીચડી રેસીપી, Bajra Khichdi ( Rajasthani) Recipe In Gujarati (30)
bajra khichdi rajasthani

બાજરાની ખીચડી રેસીપી, Bajra Khichdi ( Rajasthani) Recipe In Gujarati (32)

Soya
Missed out on our mailers?
Our mailers are now online!

View Mailer Archive


Subscribe Now

Privacy Policy: We never give away your email

    REGISTER NOW If you are a new user.
    Or Sign In here, if you are an existing member.

    Login Name
    Password

    Forgot Login / Password?Click here

    બાજરાની ખીચડી રેસીપી, Bajra Khichdi ( Rajasthani) Recipe In Gujarati (34)

    If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

    બાજરાની ખીચડી રેસીપી, Bajra Khichdi ( Rajasthani) Recipe In Gujarati (35)

    Are you sure you want to delete this review ?

    Click OK to sign out from tarladalal.
    For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

    Reviews

    Geeta Rameshbhai chaudhary

    on 15 Jul 21 03:47 PM

    | Hide Replies

    બાજરાની ખીચડી રેસીપી, Bajra Khichdi ( Rajasthani) Recipe In Gujarati (36)Tarla Dalal &nbsp&nbsp Thanks for the feedback !!! Keep reviewing recipes and articles you loved.

    Reply

    15 Jul 21 04:08 PM

    બાજરાની ખીચડી રેસીપી, Bajra Khichdi (  Rajasthani) Recipe In Gujarati (2024)
    Top Articles
    Latest Posts
    Article information

    Author: Errol Quitzon

    Last Updated:

    Views: 6214

    Rating: 4.9 / 5 (59 voted)

    Reviews: 82% of readers found this page helpful

    Author information

    Name: Errol Quitzon

    Birthday: 1993-04-02

    Address: 70604 Haley Lane, Port Weldonside, TN 99233-0942

    Phone: +9665282866296

    Job: Product Retail Agent

    Hobby: Computer programming, Horseback riding, Hooping, Dance, Ice skating, Backpacking, Rafting

    Introduction: My name is Errol Quitzon, I am a fair, cute, fancy, clean, attractive, sparkling, kind person who loves writing and wants to share my knowledge and understanding with you.